Loading [Contrib]/a11y/accessibility-menu.js
પુરસ્કાર (Awards)
નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
પુરસ્કાર (Awards)
તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ?
પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?
આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards)
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?
પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?
પુરસ્કાર (Awards)
ક્યાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે રેમન મેગ્સેસે પુરસ્કાર સંકળાયેલો છે ?