GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 આંકડાશાસ્ત્રના સંદર્ભમાં NSS એટલે શું ? Nationalised stock services National Security System National Sample Survey National Security Service. Nationalised stock services National Security System National Sample Survey National Security Service. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 100 પ્રાપ્તાંકોવાળા એક નિદર્શનો મધ્યક 30 છે. 150 પ્રાપ્તાંકોવાળા બીજા નિદર્શનો મધ્યક 40 છે. આ બંને નિદર્શોને ભેગા કરવામાં આવે તો કુલ 250 પ્રાપ્તાંકોવાળા નવા નિદર્શનો મધ્યક કેટલો થશે ? 36 95 35 65 36 95 35 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 He served his parents ___. eye and ear head and feet hand and head hand and foot eye and ear head and feet hand and head hand and foot ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સાચી જોડણી કઈ છે ? પરિણીત પરિણિત પરીણિત પરીણીત પરિણીત પરિણિત પરીણિત પરીણીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે સૂચકઆંકો - લાસ્યારેનો સૂચકઆંક તેમજ પાશેનો સૂચકઆંક આ બેઉની સાદી સરેરાશ લઈને પ્રાપ્ત થતો નવો સૂચકઆંક કયા નામે ઓળખાય છે ? પીગુનો સૂચકઆંક માર્શલ-એજવર્થનો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક કેઈન્સનો સૂચકઆંક પીગુનો સૂચકઆંક માર્શલ-એજવર્થનો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક કેઈન્સનો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ નગર વસાવ્યું ? સરસ્વતી સાબરમતી નર્મદા બનાસ સરસ્વતી સાબરમતી નર્મદા બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP