GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ of my friends helped me ___. A few, much Few, many A little, little few, few A few, much Few, many A little, little few, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ your lost books ___ yesterday ? Are, find Do, found Did, found Were, found Are, find Do, found Did, found Were, found ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ m પ્રચલ વાળું પોંયસાં (Poisson) વિતરણ છે. જો આ વિતરણનો મધ્યક 16 હોય તો ચલ X માટેનો ચલનાંક (coefficient of variation) કેટલો થશે ? 1/4 1/16 1/2 1/7 1/4 1/16 1/2 1/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સ્પીયર્મેનના ક્રમાંક સહસંબંધાંક મેળવવા માટે નીચેનામાંથી કયું સૂત્ર વપરાય છે ? r=1-[∑d²/n(n²-1)] r=1-[6•∑d²/n(n+1)(n-1)] r=1-[∑d²/n(n²+1)] r = ∑xy/√(∑x²)(∑y²) r=1-[∑d²/n(n²-1)] r=1-[6•∑d²/n(n+1)(n-1)] r=1-[∑d²/n(n²+1)] r = ∑xy/√(∑x²)(∑y²) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ? સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. સાચા સાધુ છે નમે સાચા સાધુ છે નમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP