Gujarat Police Constable Practice MCQ
પાંચ મિત્રો P, Q, R, S અને Tમાંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે. જો S એ Q એ મેળવેલ ગુણથી 23 ગુણ ઓછા મેળવેતો R નાં શક્ય ગુણ દર્શાવો.
Gujarat Police Constable Practice MCQ
ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ?