કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય બાળકીઓ માટે PANKH (P- પ્રોટેક્શન, A- અવેરનેસ ઓફ ધેયર રાઈટ્સ, N- ન્યુટ્રિશન, K- નોલેજ, H- હેલ્થ ) અભિયાન લૉન્ચ કર્યુ ? છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ખાદ્ય તેલોમાં ટ્રાન્સ ફેટી એસિડનું માન્ય સ્તર કેટલું રાખવા નિર્દેશ કર્યો ? 3% 6% 5% 4% 3% 6% 5% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ? પંજાબ - મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ - હરિયાણા ગુજરાત - મહારાષ્ટ્ર હરિયાણા - રાજસ્થાન પંજાબ - મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ - હરિયાણા ગુજરાત - મહારાષ્ટ્ર હરિયાણા - રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લૉન્ચ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના SEHATનું પૂરું નામ જણાવો. સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? નવાનગર સાણંદ માંડવી પીપાવાવ નવાનગર સાણંદ માંડવી પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP