GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ક્લાઈમેટ પાર્લામેન્ટ (Climate Parliament) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ક્લાઈમેટ પાર્લામેન્ટ જળવાયુ પરિવર્તન અટકાવવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ધારાસભ્યોનું આંતરરાષ્ટ્રીય કોસ-પાર્ટી નેટવર્ક (International cross-party network) છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેનું મુખ્ય મથક યુનાઈટેડ કિંગ્ડમ (UK) માં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ___ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે.

નાગર
દ્રવિડ
વેસર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પક્ષીઓ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)
2. સસ્તન પ્રાણીઓ – ગરમ લોહીવાળા અને ચાર અંગો (limbs) ધરાવે છે.
3. સિરસૃપ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)
4. ઉભયજીવીઓ – ફક્ત એક ઈંડુ મૂકે છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ચૂંટણી આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંધારણે ચૂંટણી આયોગના સભ્યોની મુદતની સ્પષ્ટતા કરેલી છે.
2. બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તોને સરકાર દ્વરા કોઈપણ વધુ રોજગારી નિમણૂક અપવા સામે પ્રતિબંધ કર્યો છે.
3. ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત ફક્ત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.

આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP