સામાન્ય જ્ઞાન (GK) PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(27) 366(26) 366(25) 366(28) 366(27) 366(26) 366(25) 366(28) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? સૈયદ હમીદ રાકેશ બસંત રજીન્દર સચર ટી.કે.ઓમેન સૈયદ હમીદ રાકેશ બસંત રજીન્દર સચર ટી.કે.ઓમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? કોર્પોરેશન કંપની ફિલ્મ રાજકારણ રમત-જગત કોર્પોરેશન કંપની ફિલ્મ રાજકારણ રમત-જગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 3 1 અને 2 2 અને 4 1 અને 4 1 અને 3 1 અને 2 2 અને 4 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ? General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Rules General Development Control Reforms General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Rules General Development Control Reforms ANSWER DOWNLOAD GUJARATI MCQ APP