કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2026 2022 2030 2024 2026 2022 2030 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'માય લાઈફ ઈન ફુલ : વર્ક, કેમિલી એન્ડ પાવર ફયુચર' પુસ્તક કોણે લખ્યું ? ઈન્દ્રા નૂયી સુનીતા રેડ્ડી મેરી બર્સ કિરણ મજૂમદાર - શો ઈન્દ્રા નૂયી સુનીતા રેડ્ડી મેરી બર્સ કિરણ મજૂમદાર - શો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ ફિલ્મને ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી મળી છે ? મંડેલા માસ્ટર કૂઝંગલ થલાઈવી મંડેલા માસ્ટર કૂઝંગલ થલાઈવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? ગૌતમ અદાણી ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી મુકેશ અંબાણી ગૌતમ અદાણી ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે નમામિ ગંગે કાર્યક્રમના મેસ્કોટ તરીકે કોની પસંદગી કરી ? ચાચા ચૌધરી છોટા ભીમ અજય દેવગણ એક પણ નહીં ચાચા ચૌધરી છોટા ભીમ અજય દેવગણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને કેટલા અંકોનો યુનિક ID જાહેર કર્યો છે ? 10 12 14 15 10 12 14 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP