Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
ચંદ્રવદન મહેતા
આશ્કા માંડલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નવલિકા
નિબંધ
નવલકથા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP