સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Q1 = 28.5 અને Q3 = 39.52 હોય તો અર્ધઅંતર ચતુર્થક વિસ્તાર કેટલો થાય ? 5.51 28.5 39.52 આપેલ પૈકી એક પણ નહીં 5.51 28.5 39.52 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી. મકાન લોનનું મુદ્દલ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ મકાન લોનનું મુદ્દલ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમિતાભના તા.31-3-2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે ?-આખર સ્ટોક રૂ. 84,000 છે જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે. આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) First in First out (FIFO) પદ્ધતિથી સ્ટોક પત્રક બનાવવાનો હેતુ નીચેના પૈકી કયો છે ? સ્ટોકની ગણત્રી કરવાનો માલની આવક કિંમત નક્કી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો માલની જાવક કિંમત નક્કી કરવાનો સ્ટોકની ગણત્રી કરવાનો માલની આવક કિંમત નક્કી કરવાનો એકમ દીઠ કિંમત નક્કી કરવાનો માલની જાવક કિંમત નક્કી કરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ડિબેન્ચર પરત કર્યા બાદ, ડિબેન્ચર પરત નિધિ ખાતું ___ ખાતે લઈ જવાય. મૂડી અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં નફા-નુકસાન સામાન્ય-અનામત મૂડી અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં નફા-નુકસાન સામાન્ય-અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP