કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)નો નવો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ SAIની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1984 વર્ષ 1982 વર્ષ 1980 વર્ષ 1978 વર્ષ 1984 વર્ષ 1982 વર્ષ 1980 વર્ષ 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા શહેરમાં આવેલી છે ? બેંગાલુરુ પુણે અમદાવાદ જામનગર બેંગાલુરુ પુણે અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્ર સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરીડોર વિકસાવવા માટે કોની સાથે 500 મિલિયન ડોલરનો લોનનો કરાર કર્યો છે ? એશિયન ડેવલોપમેન્ટ બેન્ક યુરોપિયન યુનિયન વર્લ્ડ બેંક આપેલ પૈકી એક પણ નહીં એશિયન ડેવલોપમેન્ટ બેન્ક યુરોપિયન યુનિયન વર્લ્ડ બેંક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દસ્તલિક લશ્કરી કવાયત ભારતની કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે ? કિર્ગિસ્તાન કઝાકિસ્તાન ઈરાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન કઝાકિસ્તાન ઈરાન ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવાય છે ? 26 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' અંતર્ગત કેન્દ્ર સરકારે કુલ કેટલી પ્રોત્સાહક જાહેરાતો કરી છે ? 14 10 12 8 14 10 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP