કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સુપ્રીમ ઑડિટ ઈન્સ્ટિટ્યૂશન (SAI20)ની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? રાયપુર ઈમ્ફાલ હૈદરાબાદ ગુવાહાટી રાયપુર ઈમ્ફાલ હૈદરાબાદ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વંદે ભારત ટ્રેનનું સંચાલન કરીને એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બનશે ? પ્રતિ મિશ્રા શીખા મલ્હોત્રા સુરેખા યાદવ કિરણ યાદવ પ્રતિ મિશ્રા શીખા મલ્હોત્રા સુરેખા યાદવ કિરણ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) SIPRI રિપોર્ટ 2022 અનુસાર, 2018-2022 દરમિયાન વિશ્વનો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર (શસ્ત્રોની આયાત કરનારો) દેશ ક્યો છે ? રશિયા મ્યાનમાર ભારત પાકિસ્તાન રશિયા મ્યાનમાર ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કેન્દ્ર સરકારે O-SMART (ઓશન-સર્વિસીઝ, મોડેલિંગ, એપ્લિકેશન, રિસોર્સીઝ એન્ડ ટેકનોલોજી) યોજનાનો સમયગાળો ક્યા સુધી લંબાવ્યો ? 2024 2027 2025 2026 2024 2027 2025 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL સર્વે ATL સારથી ATL સાથી ATL મોનિટર ATL સર્વે ATL સારથી ATL સાથી ATL મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા મંત્રાલયે ‘Grievance Appellate Committee’ (GAC)નું ગઠન કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સહકાર મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સહકાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP