Talati Practice MCQ Part - 7
‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ?

દ્વીપકલ્પ
ત્રિકલ્પ
રણદ્વીપ
અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

14મા શતકમાં
13મા શતકમાં
15મા શતકમાં
12મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP