કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ SLINEX-2023નું આયોજન કર્યું ? UK શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ UK શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) IIT મદ્રાસ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ઈન્ટરનેશનલ કેમ્પસ સ્થાપશે ? તાંજાનિયા કતાર UAE ઈજિપ્ત તાંજાનિયા કતાર UAE ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સૌથી વધુ તળાવો અને જળાશયો ધરાવતા રાજ્યોની યાદીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? પ.બંગાળ મ.પ્રદેશ ઉ.પ્રદેશ આંધ્ર પ્રદેશ પ.બંગાળ મ.પ્રદેશ ઉ.પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ? તમિલનાડુ મહારાષ્ટ્ર ઉ.પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ઉ.પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રિવર્સ રેપોરેટ : 4% રેપોરેટ : 6.50% બેંક રેટ : 6.75% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રિવર્સ રેપોરેટ : 4% રેપોરેટ : 6.50% બેંક રેટ : 6.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કર્યું ? ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP