કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ કેરળ બિહાર કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? બેંગલુરુ ભોપાલ હૈદરાબાદ ચંડીગઢ બેંગલુરુ ભોપાલ હૈદરાબાદ ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો ? મિમિ થપ્પડ 83 શેરશાહ મિમિ થપ્પડ 83 શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં લોકસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 10 18 11 5 10 18 11 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 4, 5 3, 7 3, 2 6, 4 4, 5 3, 7 3, 2 6, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP