GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 The bridge being constructed on the Nyle, is the longest bridge of the world. (Use 'Adjective clause') The bridge which is being constructed on the Nyle is the longest bridge of the world. The bridge what is being constructed on Nyle is the longest bridge of the world. The bridge is being constructed on Nyle is the longest bridge of the world. The bridge that was being constructed on Nyle is the longest bridge of the world. The bridge which is being constructed on the Nyle is the longest bridge of the world. The bridge what is being constructed on Nyle is the longest bridge of the world. The bridge is being constructed on Nyle is the longest bridge of the world. The bridge that was being constructed on Nyle is the longest bridge of the world. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવીને સુરક્ષિત રાખવાની કળાને શું કહે છે ? સાંકેતીકરણ સિક્યોર સૉકેટ લેયર બિનસાંકેતીકરણ વેરિસાઈન સાંકેતીકરણ સિક્યોર સૉકેટ લેયર બિનસાંકેતીકરણ વેરિસાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વર્તમાન નાણાકીય પત્રકો કયા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ? ઐતિહાસિક પડતર કિંમત અભિગમ વર્તમાન ખરીદ શક્તિ અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ ઐતિહાસિક પડતર કિંમત અભિગમ વર્તમાન ખરીદ શક્તિ અભિગમ કુલ સંપત્તિનો ગભિગમ પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે ? લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___ દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે CU પર Zn જમા થાય છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે CU પર Zn જમા થાય છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર છોટા ઉદેપુર – નર્મદા પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર છોટા ઉદેપુર – નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP