Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
ઝીણાભાઈ દેસાઈ
જ્યંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાવર પોઈટમાં, પ્રેઝેન્ટેશનનું ___ વ્યુ ડિસ્પ્લેની બધી સ્લાઈડને એક થંબનેલના રૂપમાં પ્રદર્શિત કરે છે.

સ્લાઇડ શોર્ટર
સ્લાઇડ શો
સ્લાઇડ ડિઝાઇન
સ્લાઇડ માસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP