GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Translate the following sentence in English:હું હજી મૂંઝવણ માં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ ? I am confused that science is boon or curse. I were confused that science is boon or curse. I yet was confusion that science is boon or curse. I have been in a confusion yet, whether science is a boon or curse. I am confused that science is boon or curse. I were confused that science is boon or curse. I yet was confusion that science is boon or curse. I have been in a confusion yet, whether science is a boon or curse. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર 25 ડિસેમ્બર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ? બેંગલોર હૈદરાબાદ શ્રી હરિકોટા દિલ્હી બેંગલોર હૈદરાબાદ શ્રી હરિકોટા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? ડ્રેગિંગ પોઈન્ટિંગ ક્લિક ડબલ ક્લિક ડ્રેગિંગ પોઈન્ટિંગ ક્લિક ડબલ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) He said “I shall go as soon as it is possible."(Turn into Indirect speech) He said that he shall go as soon as it is possible. He said that he will go as soon as that was possible. He said that he would go as soon as it was possible. He said that he should go as soon as that was possible. He said that he shall go as soon as it is possible. He said that he will go as soon as that was possible. He said that he would go as soon as it was possible. He said that he should go as soon as that was possible. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? અંધશાળા અનાથ આશ્રમ પ્રવૃત્તિ બહેરા-મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અંધશાળા અનાથ આશ્રમ પ્રવૃત્તિ બહેરા-મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP