સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

વર્ષ 1951
વર્ષ 1939
વર્ષ 1947
વર્ષ 1945

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
SAARC (સાર્ક) કયા દેશોનું સંગઠન છે ?

દક્ષિણ અમેરિકા
દક્ષિણ એશિયા
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (C-DAC)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
હૈદરાબાદ
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP