કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા દેશે કૃષિના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહની સ્થાપના માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

ફિજી
સેશેલ્સ
નોર્વે
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં તેલંગાણા સરકારે 'મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ?

ફિલપકાર્ટ
ગૂગલ
સ્કાયરૂટ
એમેઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે 'નમસ્તે યોગ' મોબાઈલ એપ લૉન્ચ કરી ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એક પણ નહીં
આપેલ બંને
આયુષ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP