કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 11 જૂન 20 જૂન 4 જૂન 23 જૂન 11 જૂન 20 જૂન 4 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 6, 4 3, 2 3, 7 4, 5 6, 4 3, 2 3, 7 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? ભોપાલ રાંચી નવી દિલ્હી વારાણસી ભોપાલ રાંચી નવી દિલ્હી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ? યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? કેપ ટાઉન જીનિવા નવી દિલ્હી પેરિસ કેપ ટાઉન જીનિવા નવી દિલ્હી પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના લૉન્ચ કરાઈ તેનું નામ જણાવો. અગ્નિપથ શૈલપથ સૈન્યપથ મહાસંગ્રામ અગ્નિપથ શૈલપથ સૈન્યપથ મહાસંગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP