GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કઈ સંસ્થાએ ગ્રામ્ય ડીજીટલ કનેક્ટ અભિયાન (Village and Digital Connect Drive) "સંકલ્પ સે સિધ્ધિ’’ શરૂ કર્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં NITI આયોગ TRIFED પંચાયતી રાજ મંત્રાલય આપેલ પૈકી કોઈ નહીં NITI આયોગ TRIFED પંચાયતી રાજ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. લોકમાન્ય તિલક2. દાદાભાઈ નવરોજી3. ગોપાલકૃષ્ણ ગોખલે4. લાલા લજપતરાય a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશનb. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી c. મરાઠાd. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ક્ષત્રપ રાજાઓના રાજ્યમાં ગુજરાત અને માળવા ઉપરાંત નીચેના પૈકી કોનો સમાવેશ થતો હતો ?1. રાજસ્થાન2. મહારાષ્ટ્ર૩. આંધ્રપ્રદેશ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. રઘુવંશ2. પંચસિધ્ધાન્તિકા3. ન્યાયાવતાર 4. કામસૂત્રa. સિધ્ધસેન દિવાકરb. કાલિદાસc. વરાહમિહિરd. વાત્સ્યાયન 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - c, 3 - a, 4- d 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - c, 3 - a, 4- d 1 - c, 2 - b, 3 - a, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી. નડીયાદ રાસ જંબુસર નવસારી નડીયાદ રાસ જંબુસર નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP