Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણના ચાવડા વંશનો અંત કોણે કર્યો ?

જયશીખરી
મુળરાજ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘ટાઈમ ટેબલ’ નામનો હાસ્યલેખ કોણે લખ્યો ?

જ્યોતિન્દ્ર દવે
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ
નવ વર્ષ સુધીની કેદ અને દંડ
દસ વર્ષ સુધીની કેદ અને દંડ
આઠ વર્ષ સુધીની કેદ અને દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દાતનું બાહ્ય આવરણ કયા ત્તત્વનું બનેલું હોય છે ?

મેગ્નેશિયમ
કેલ્સાઈટ
કેલ્શિયમ ફોસ્ફેટ
ક્લોરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી શ્રી એમ.કરૂણાનીધીનું નિધન થયું તેઓ કયા પક્ષ સાથે સંકળાયેલ હતા ?

દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
તેલુગુ દેરામ પાર્ટી (TDP)
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI)
યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP