GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી
ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા
ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી
ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો

વાડ જ ચીભડાં ખાઈ જાય.
વાડને ટેટી - તરબૂચ ભાવે.
રક્ષક જ ભક્ષક બને.
વાડ વગર વેલો ના ચડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

અપરાધી
તુલસીક્યારો
સ્મૃતિગાન
વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ?

બાળક મેદસ્વી છે.
બાળક અતિ કુપોષિત છે.
બાળક તંદુરસ્ત છે.
બાળક મધ્યમ કુપોષિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP