Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x⁷ ÷ (x⁴ × x²) = ___. x⁰ x x⁵ x² x⁰ x x⁵ x² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ જ્યોતિબા ફુલે દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ જ્યોતિબા ફુલે દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? સતલુજ નર્મદા કૃષ્ણા ગંગા સતલુજ નર્મદા કૃષ્ણા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અસત્ય અર્ધસત્ય કોઈ નહિ સત્ય અસત્ય અર્ધસત્ય કોઈ નહિ સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. સાતપુડા નીલગિરી મલબાર ભાબર સાતપુડા નીલગિરી મલબાર ભાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક મુનશી કાકાસાહેબ ગાંધીજી રા.વિ. પાઠક મુનશી કાકાસાહેબ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP