Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ?

ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ
ઇ-પ્રોડ્યુરમેન્ટ
ઇ-ધારા
સ્વાગત ઓનલાઇન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ?

માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP