GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Your ___ service is ___ for the flood victims. few, few many, few little, much little, few few, few many, few little, much little, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સામયિક શ્રેણીમાં ચલિત સરેરાશનો ઉપયોગ કરીને કયા ઘટકને મેળવવામાં આવે છે ? વલણ ચક્રિય અનિયમિત મોસમી વલણ ચક્રિય અનિયમિત મોસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગનું વિધેય નીચે પ્રમાણે છે.x = (7 - p)/3, જ્યાં × = માંગ અને p = બજાર ભાવ છે.આ વસ્તુ માટે પ્રાપ્ત થતી મહત્તમ આવક કેટલી થશે ? 15 49/12 7 108 15 49/12 7 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વતંત્રતા માટે લડાઈ લડનાર મહારાણી ગાઈડીનીલ્યુ (Gaidinliu) ભારતના કયા રાજ્યનાં હતાં ? નાગાલેન્ડ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના (Aces) આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/12 2/315 1/26 1/221 1/12 2/315 1/26 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું સંભાવના વિતરણ પ્રમાણ્ય વિતરણ છે, જેનો મધ્યક 30 અને વિચરણ 16 છે. આ ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટેની પ્રચલિત 3σ સીમાઓ કેટલી થશે ? 7.5 અને 12 42 અને 18 32 અને 28 30 અને 4 7.5 અને 12 42 અને 18 32 અને 28 30 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP