Gujarat Police Constable Practice MCQ Part - 3 લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઊજાલા ગુજરાતનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયાંથી કરવામાં આવ્યો ? નવસારી ભરૂચ દાહોદ વડોદરા નવસારી ભરૂચ દાહોદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યૂટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડેછે, તેને....તરીકે ઓળખવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ આપેલ પૈકી એક પણ નહીં પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ આપેલ પૈકી એક પણ નહીં પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ? પ્રધાનમંત્રી જેની નિમણૂક કરે તે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો જેની નિમણૂક કરે તે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી જેની નિમણૂક કરે તે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો જેની નિમણૂક કરે તે રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફુટબોલની રમતમા કુલ કેટલા ખેલાડી હોય છે ? 11 10 7 15 11 10 7 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP