કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ?

IISc બેંગલુરુ
IIT મદ્રાસ
IIT મુંબઈ
IIM કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ?

પટના
બેંગલુરુ
નવી દિલ્હી
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP