કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવાય છે ? 26 ઑગસ્ટ 22 ઑગસ્ટ 2 ઑગસ્ટ 12 ઑગસ્ટ 26 ઑગસ્ટ 22 ઑગસ્ટ 2 ઑગસ્ટ 12 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? બારડોલી ધરમપુર વાંસદા ભાવનગર બારડોલી ધરમપુર વાંસદા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં 20% વધા૨ો થાય છે. ગૃહિણીએ વપરાશન કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહી ? 20% 50/3% 25% 11(1/9)% 20% 50/3% 25% 11(1/9)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રઘુવીર ચૌધરી અનિલ જોષી મણિલાલ દેસાઈ જયંત પાઠક રઘુવીર ચૌધરી અનિલ જોષી મણિલાલ દેસાઈ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ ગાંધીજી દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન પી.સી. મહાલનોબિસ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP