કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 5મો રાષ્ટ્રીય સિધ્ધ દિવસ ક્યારે મનાવાયો ? 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? BIMSTEC SAARC OECD UNGA BIMSTEC SAARC OECD UNGA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ? ઈરાન પાકિસ્તાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈરાન પાકિસ્તાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP