કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ધ્વનિ રોકેટ RH-560 લૉન્ચ કર્યું હતું. આ રોકેટનો વ્યાસ કેટલો છે ? 560 mm 5.6 mm 56 mm 5.6 m 560 mm 5.6 mm 56 mm 5.6 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી વૈશ્વિક જળવાયુ જોખમ સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 5 7 10 6 5 7 10 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? શ્રીલંકા નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં 43મો કોકબોરોક દિવસ મનાવાયો. 'કોકબોરોક' શું છે ? ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાની આદિવાસી જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એક્વિફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત એડવાન્સ્ડ હેલીબોર્ન જીયોફિઝિકલ સર્વે માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે કઈ સંસ્થા સાથે MoU કર્યા ? CSIR-NGRI CSIR-CCMB GSIR-CGCRI CSIR-CSMCRI CSIR-NGRI CSIR-CCMB GSIR-CGCRI CSIR-CSMCRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP