કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ એલેસ બિયાલિયત્સ્કી યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ આપેલ તમામ રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ એલેસ બિયાલિયત્સ્કી યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? ફ્રાન્સ જાપાન સોવિયેત સંઘ અમેરિકા ફ્રાન્સ જાપાન સોવિયેત સંઘ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 where ___ you an hour ago ? were are had been did were are had been did ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ? અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-6 અનુસૂચિ-11 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-6 અનુસૂચિ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP