નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 200 180 192 212 200 180 192 212 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 3 વર્ષ 7 વર્ષ 9 વર્ષ 10 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 9 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? પીળો નારંગી કાળો સફેદ પીળો નારંગી કાળો સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ? શિવકુમાર જોષી ભોળાભાઈ પટેલ કાકા કાલેલકર સુરેશ દલાલ શિવકુમાર જોષી ભોળાભાઈ પટેલ કાકા કાલેલકર સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP