કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ? Idea Forge ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ પારસ એરોસ્પેસ Idea Forge ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ પારસ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ? અમેરિકા અને શ્રીલંકા ચીન અને બાંગ્લાદેશ શ્રીલંકા અને ચીન અમેરિકા અને જાપાન અમેરિકા અને શ્રીલંકા ચીન અને બાંગ્લાદેશ શ્રીલંકા અને ચીન અમેરિકા અને જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ? સિક્કિમ આસામ લદાખ મહારાષ્ટ્ર સિક્કિમ આસામ લદાખ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈંગ્લેન્ડનો વેસ્ટ મિડલેન્ડસ પ્રદેશ ક્યા વર્ષે કબડ્ડી વર્લ્ડકપનું આયોજન કરશે ? 2024 2023 2025 2026 2024 2023 2025 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. પુસા નરેન્દ્ર કાલાનમક 1652 આપેલ બંને એક પણ નહીં પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 પુસા નરેન્દ્ર કાલાનમક 1652 આપેલ બંને એક પણ નહીં પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP