કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સિટી ઈનોવેશન એક્સચેન્જ (CiX) પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 21 મું 71 મું 54 મું 43 મું 21 મું 71 મું 54 મું 43 મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતના કયા કેન્દ્રીય મંત્રીએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલ (UNSC)માં પ્રથમવાર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો ? નીતિન ગડકરી પ્રકાશ જાવડેકર એસ.જયશંકર નિર્મલા સીતારામન નીતિન ગડકરી પ્રકાશ જાવડેકર એસ.જયશંકર નિર્મલા સીતારામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 70.1 72.5 69.7 71.8 70.1 72.5 69.7 71.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. પદ્મભૂષણ -10 પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મશ્રી -102 પદ્મભૂષણ -10 પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મશ્રી -102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP