કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એરો ઈન્ડિયા શોની 13મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) Windows ને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? ALT + F6 ALT + F5 ALT + F2 ALT + F4 ALT + F6 ALT + F5 ALT + F2 ALT + F4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઓબ્ઝર્વેટરી (STEREO-A) સ્પેસશિપ કઈ સ્પેસ રિસર્ચ એજન્સી સાથે સંબંધિત છે ? ESA ROSCOSMOS JAXA NASA ESA ROSCOSMOS JAXA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં જાપાન-ભારત સમુદ્રી અભ્યાસ (JIMEX 23) 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ વિશાખાપટ્ટનમ જામનગર કોચીન મુંબઈ વિશાખાપટ્ટનમ જામનગર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP