કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સામંત ગોપાલ સુબોધ કુમાર જયસ્વાલ અરવિંદ કુમાર રાકેશ અસ્થાના સામંત ગોપાલ સુબોધ કુમાર જયસ્વાલ અરવિંદ કુમાર રાકેશ અસ્થાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ? IIT મદ્રાસ AIIMS ખડગપુર IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ AIIMS ખડગપુર IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા શહેરમાં યંગ રીડર્સ બોટ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી ? કોલકાતા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ કોલકાતા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNની પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મુકતી સંધિ અમલી બની તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ઓશન રિજિયન (IOR) ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્કવેલની યજમાની કયા દેશે કરી હતી ? માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP