Talati Practice MCQ Part - 3 એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ? 9 3 4 6 9 3 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? કદ વધે છે. કદ ઘટ છે. વજન વધે છે. વજન ઘટે છે. કદ વધે છે. કદ ઘટ છે. વજન વધે છે. વજન ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં રાયચંદ દિપકચંદ લાઈબ્રેરી કયાં આવેલ છે ? રાજકોટ અમદાવાદ ભાવનગર ભરૂચ રાજકોટ અમદાવાદ ભાવનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ લૂંટ, ધાડ વગેરે કયા પ્રકારના ગુના છે ? બદનક્ષી ગુનાહિત કાવતરું મિલકત વિરૂધ્ધના ગુના માનવ શરીરને અસર કરતા ગુના બદનક્ષી ગુનાહિત કાવતરું મિલકત વિરૂધ્ધના ગુના માનવ શરીરને અસર કરતા ગુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાંચ સંખ્યાઓની સરાસરી 29 છે જો તેમાથી એક સંખ્યા રદકરી નાખવામા આવે તો નવી સરાસરી 25 થાય તો રદ કરેલી સંખ્યા શોધો ? 32 25 35 45 32 25 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP