Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ A ને સ્કૂટર રીપેર કરતાં 12 કલાક લાગે છે. અને બીજી વ્યક્તિ B ને તે જ સ્કૂટર રીપેર કરતાં 6 કલાક લાગે છે તો A અને B ભેગા મળીને કેટલા કલાકમાં સ્કૂટર રીપેર કરી શકશે ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા સમય જતાં દુ:ખ વધે છે સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 31 મે 1 જૂન 29 મે 30 મે 31 મે 1 જૂન 29 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 2 મે 22 મે 16 મે 19 મે 2 મે 22 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ? આંધ્ર પ્રદેશ ગોવા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગોવા કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP