કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હિકલ આઉટલુક અહેવાલ જારી કરવામાં આવ્યો ?

વર્લ્ડ કોલ એસોસિએશન
વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ
ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ભારતીય મૂળની વ્યક્તિ કે જેની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી?

આરતીસિંઘ
નીરા ટંડન
હેમાની શાહ
પ્રીતિ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ?

સબમરીન
અનમેન્ડ એરિયલ વેહિકલ
એન્ટિવાઈરલ ડ્રગ
મિસાઈલ લોન્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ?

વર્ષ 2032
વર્ષ 2028
વર્ષ 2024
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP