Gujarat Police Constable Practice MCQ Part - 3 પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? રાણી રૂપમતી ઉદયમતી મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ રાણી રૂપમતી ઉદયમતી મીનળદેવી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તસ્વીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ આવે છે ? સ્કેનર હાર્ડ ડિસ્ક મોનીટર પ્રિન્ટર સ્કેનર હાર્ડ ડિસ્ક મોનીટર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત કાવતરાનો ઉલ્લેખ કઈ કલમમાં છે ? આઈપીસી -120 એ સીઆરપીસી- 120 સીઆરપીસી- 121 આઈપીસી - 120 બી આઈપીસી -120 એ સીઆરપીસી- 120 સીઆરપીસી- 121 આઈપીસી - 120 બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દિલ્હી મેટ્રોએ RSDTS પ્રણાલી લૉન્ચ કરી છે તેનુ પૂરું નામ જણાવો. રોલિંગ સ્ટોક એન્ડ ડિપાર્ચર ટ્રેઇનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઈવ એન્ડ ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઇવર ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક એન્ડ ડિપાર્ચર ટ્રેઇનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઈવ એન્ડ ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઇવર ટ્રેઈનિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો ? 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP