Talati Practice MCQ Part - 7 પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ? દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન બી.આર. આંબેડકર દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ? ક્રાંતિવીર અગ્નિવીર કર્મવીર બાલવીર ક્રાંતિવીર અગ્નિવીર કર્મવીર બાલવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળત૨ બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે. માટે મળેલું વળતર = ___ રૂ. 450 475 500 5,000 450 475 500 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ? 93 48 51 72 93 48 51 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022નું 'ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ’ કોણે જીત્યુ છે ? શ્રી ગોર્ડન વિલિયમ્સ સુશ્રી ગીતા શર્મા સુશ્રી ગીતાંજલી શ્રી શ્રી વિલિયમ ટ્રેવર શ્રી ગોર્ડન વિલિયમ્સ સુશ્રી ગીતા શર્મા સુશ્રી ગીતાંજલી શ્રી શ્રી વિલિયમ ટ્રેવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP