કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? બોઈંગ SpaceX બ્લૂ ઓરિજિન બ્લૂશિફ્ટ બોઈંગ SpaceX બ્લૂ ઓરિજિન બ્લૂશિફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? સિંગાપુર જાપાન ડેનમાર્ક ઓસ્ટ્રેલિયા સિંગાપુર જાપાન ડેનમાર્ક ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) COVID-19 મહામારી દરમિયાન નૈદાનિક ઉપયોગ માટે કઈ સંસ્થાએ 3 વેન્ટિલેટર-PRAN, VaU અને SVASTA વિકસિત કર્યા ? ISRO ICMR CSIR DRDO ISRO ICMR CSIR DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ ઉત્તર પ્રદેશ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પી.કે. સિંહાએ કયા પદેથી રાજીનામું આપ્યું ? કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નાણાં સચિવ નીતિ આયોગના CEO કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નાણાં સચિવ નીતિ આયોગના CEO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP