નફો અને ખોટ (Profit and Loss) રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 448 600 500 488 448 600 500 488 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 400 રૂ. વેચાણ કિંમત = 400 × (100+10)/100 400 × 110/100 440 રૂ. 88% 440 100% (?) 100/88 × 440 = 500 રૂ.
Talati Practice MCQ Part - 5 વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ? રઘુવીર ચૌધરી ચિનુ મોદી અશ્વિન મહેતા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ચિનુ મોદી અશ્વિન મહેતા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Let's sing a song, ___ ? shall we are we do we don't we shall we are we do we don't we ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ? ઈ.સ. 2011 ઈ.સ. 2005 ઈ.સ. 2003 ઈ.સ. 2009 ઈ.સ. 2011 ઈ.સ. 2005 ઈ.સ. 2003 ઈ.સ. 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP