કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે યુનાઈટેડ નેશન્સ ફેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કયા વર્ષ સુધીમાં કાર્બન તટસ્થ બનવા માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરી ?

2037
2047
2027
2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ?

મુંબઈ
નવી દિલ્હી
હૈદરાબાદ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP