Talati Practice MCQ Part - 7 ટેલિફોન ડીરેક્ટરીમાં નીચેના પૈકી કયું નામ સૌથી છેલ્લું આવશે ?MAHENDER, MAHENDRA, MAHINDER, MAHINDRA, MOHINDER MAHINDER MOHINDER MAHENDRA MAHINDRA MAHINDER MOHINDER MAHENDRA MAHINDRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સૌથી વધુ વરસાદ ગુજરાતના કયા વિસ્તારમાં પડે છે ? ઉત્તર પશ્ચિમ દક્ષિણ-પૂર્વ પૂર્વ-પશ્ચિમ ઉત્તર-પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ-પૂર્વ પૂર્વ-પશ્ચિમ ઉત્તર-પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ? દરબાર પુંજાવાળા વિનોદ વ્યાસ નિરંજન ભગત ધ્રુવ ભટ્ટ દરબાર પુંજાવાળા વિનોદ વ્યાસ નિરંજન ભગત ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રોહન ઉત્તર તરફ 3 કિ.મી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિ.મી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિ.મી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિ.મી.ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિ.મી. દૂર છે ? 1 કિ.મી. 5 કિ.મી. 3 કિ.મી. 2 કિ.મી. 1 કિ.મી. 5 કિ.મી. 3 કિ.મી. 2 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સિટીઝન રજીસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ઈન્ડિયા રિપોર્ટ (CRS) પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ રિપોર્ટ ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 2. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે ઉચ્ચ લિંગ ગુણોત્તર વર્ષ 2020માં સૌથી વધુ લદ્દાખમાં નોંધાયેલ છે.3. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે સૌથી ઓછો લિંગ ગુણોત્તર નોંધાયેલ ટોચના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં મણિપુર (880), દાદરા અને નગર હવેલી અને દિવ અને દમણ (898), ગુજરાત (909), હરિયાણા (916) તથા મધ્યપ્રદેશ (921)નો સમાવેશ થાય છે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP