કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) SIPRI રિપોર્ટ 2022 અનુસાર, 2018-2022 દરમિયાન વિશ્વનો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર (શસ્ત્રોની આયાત કરનારો) દેશ ક્યો છે ? મ્યાનમાર રશિયા પાકિસ્તાન ભારત મ્યાનમાર રશિયા પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિમાં જીવ છે. રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિમાં જીવ છે. રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ? 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું 100% લેન્ડલોર્ડ મોડલવાળુ પ્રથમ મુખ્ય બંદર કયું બન્યું ? જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ કંડલા બંદર મોર્મુગાઓ બંદર કોચીન બંદર જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ કંડલા બંદર મોર્મુગાઓ બંદર કોચીન બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP