Talati Practice MCQ Part - 9 કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ? બ્રોમીન સલ્ફર ક્લોરિન પોટેશિયમ બ્રોમીન સલ્ફર ક્લોરિન પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને એક પણ નહીં ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ? ગ્રામીણ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2015 વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમવાર ઈન્ડિયા હાઉસ સ્થાપિત કરવા માટે ઈન્ડિયન ઓલિમ્પિક - એસોસિએશન (IOA) સાથે ભાગીદારી કરી ? અદાણી સ્પોટ્સલાઈન ઝાયડસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ અદાણી સ્પોટ્સલાઈન ઝાયડસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP