Gujarat Police Constable Practice MCQ એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ? કાકા પિતા ભાઈ પતિ કાકા પિતા ભાઈ પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ‘પ્રગતિ’ (Pro-Active Governance and Timely Implemenation)ની કેટલામી બેઠક યોજાઈ હતી ? 39મી 37મી 36મી 38મી 39મી 37મી 36મી 38મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘Shared Destiny-2021' સંરક્ષણ અભ્યાસ ક્યા દેશમાં આયોજિત કરવામાં આવશે ? રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા સવૈયા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા સવૈયા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP